થીંક લાઈક ચાણક્ય ઇન્વેસ્ટ લાઈક ગ્રાહમ એન્ડ બફેટ
થિંક લાઇક ચાણકય ઈન્વેસ્ટ લાઇક બેન્જામીન ગ્રાહમ એન્ડ વોરેન બફેત – લેખક : અંકિત ગાલા – ખુશ્બૂ ગાલા
બચતનું મહત્વ
હંમેશાં સુવર્ણ તકો માટે પૂરતી રોકડ રાખવી
સલામતીનો ગાળો
ફક્ત યોગ્યતાના વર્તુળમાં જ રોકાણ કરવું
ભીડને ક્યારેય અનુસરશો નહીં
લોભ અને ભય અને માનવીય ભાવનાઓને ધ્યાનમાં રાખીને તર્કસંગત વિચારસરણીને આધારે ટાળો
ધૈર્ય એ ચાવી છે
હંમેશાં સારી, ઉચ્ચ કક્ષાની કોર્પોરેટ ગવર્નન્સ, મજબૂત નાણાકીય નંબરો, વગેરે ધરાવતી કંપનીઓમાં રોકાણ કરો
કપટપૂર્ણ કંપનીઓમાં ક્યારેય રોકાણ ન કરો
રોકાણના કિસ્સામાં ભાવ અને મૂલ્ય વચ્ચેનો તફાવત
જોખમ સંચાલન
અન્ય ઘણા મહત્વપૂર્ણ પાઠ…
આ પુસ્તકમાં લેખકોએ ચાણક્યના નીતિ શાસમાંથી મહત્વના બોધપાઠ લઈને, સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટિગમાં તેનું મહત્ત્વ સમજાવવાનો અને બેન્જામીન ગ્રાહામ (તથા વોરેન બફેટના વેલ્યુ ઈન્વેસ્ટિગના સિદ્ધાંતો સાથે તેનો સમન્વય કરવાનો ‘પ્રયાસ કર્યો છે અને તેના દ્વારા રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવાનો મંત્ર શીખવવાનો પ્રયાસ કર્યો છે.
એક સામાન્ય રોકાણકારને પણ ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર બનવામાં અને લાંબા ગાળે અઢળક સંપત્તિનું સર્જન કરવામાં આ પુસ્તક મદદરૂપ બનશે.
1 in stock
Description
થીંક લાઈક ચાણક્ય ઇન્વેસ્ટ લાઈક ગ્રાહમ એન્ડ બફેટ- Investment Book
Related products
-
- -10%
-
250225 - The 5 AM Club
- Add to cart
-
- -10%
-
300270 - શેરનું ફંડામેન્ટલ એનલીસિસ
- Add to cart
-
- -10%
-
299269 - 3 આસન સ્ટેપ્સમાં જીવનને જીતો
- Add to cart