-10%
સ્ટીવ જોબ્સ મંત્ર
270સ્ટીવ જોબ્સ મંત્ર’માં જે ઇલીયટ વાચકોને માત્ર તેના સૌથી નજીકના સાથીદારોએ સ્ટીવ જોબ્સને જે રીતે જોયો, ઓળખ્યો છે, તે રીતે જોવાની તક પૂરી પાડે છે. તથા તેઓ એવી કઈ વસ્તુએ તેને આટલાં અસામાન્ય – વિચક્ષણ સાધનો બનાવવા સક્ષમબનાવ્યો, કે જેને કારણે તેઓએ ત્રણ ઉદ્યોગોને પુનઃગઠિત કર્યાં. તથા આપણી સર્જન કરવાની વપરાશ કરવાની તથા એકબીજા સાથે વિચારોના આદાન-પ્રદાન કરવાની આખી રીત જ બદલી નાખી તથા તેમની વ્યવસ્થાપન શૈલીનું રહસ્ય વિશેની જાણકારીની તક આપે છે.
1 in stock
Description
સ્ટીવ જોબ્સ મંત્ર- The Steve Jobs Way