Welcome to Engineering Book Store!
-8%

સ્ટાર્ટઅપ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે

110

વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના સ્ટાર્ટઅપ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર

સમગ્ર વિશ્વમાં અત્યારે સ્ટાર્ટઅપની બોલબાલા છે. લબરમૂછીયા યુવાન માંડી ઘડાયેલા એક્ઝીક્યુટીવે સ્ટાર્ટઅપ ચાલુ કરી મબલખ સફળતા મેળવી હોય તેવા અનેક ઉદાહરણો છે. સ્ટાર્ટઅપ એટલે શું ? તે કેવી રીતે શરૂ કરી શકાય ? આ પુસ્તકમાં અંગ્રેજીમાં સ્ટાર્ટઅપ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. સ્ટાર્ટઅપ ઉપરાંત નવો ધંધો ચાલુ કર્યો હોય તો શું ધ્યાન રાખવું જોઈએ ? તેને કરી રીતે મેનેજ કરવો જોઈએ તેમજ સફળ બનાવવો જોઈએ, તેની જાણકારી આ પુસ્તકમાંથી મળી રહેશે. ભારત સરકારે પણ જ્યારે સ્ટાર્ટઅપ માટે ખાસ નીતિની જાહેરાત કરી છે, ત્યારે વિશ્વના શ્રેષ્ઠ લેખકો સ્ટાર્ટઅપ વિષે શું શીખવે છે, તે આ એક જ પુસ્તકમાંથી જાણી શકાશે.

SKU: EBSNL0027 Categories: , Tag:

2 in stock

Description

સ્ટાર્ટઅપ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે – લેખક : દર્શાલી સોની Business Book

Quick Navigation
×

Cart