-10%
સન્યાસી જેણે પોતાની સંપત્તિ વેચી નાખી
179સન્યાસી જેણે પોતાની સંપત્તિ વેચી નાખી અંગ્રેજી ન્યુ ખૂબ જ પોપ્યુલર પુસ્તક the monk who sold his ferrari કે જેની એકસો પચાસ લાખ કરતાં પણ વધારે કોપીઓ વિશ્વભરમાં વેચાયા છે તે પુસ્તક હવે સરળ ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ થઈ ગયું છે ખૂબ જ પોપ્યુલર લેખક રોબિન શર્મા આ પુસ્તકમાં આપનાં સપનાં સાકાર કરવા અને આપની નિયતિએ પહોંચવા માટેની એક કાલ્પનિક કથા દ્વારા આપને માર્ગદર્શન આપે છે સૌથી પોઝિટિવ વ્યક્તિ બનો અને ભૂતકાળની અસરમાંથી મુક્ત થાઓ તમારા જીવનના મિશનને અનુસરો અને તમારી બહુ શ્રેષ્ઠતાને ઓળખો આ જટિલ સમયમાં સાચો આનંદ અને શાશ્વત અંગત શાંતિ મેળવો અને દુનિયામાં તમારી છાપ ઉભી કરો તે હેતુ આ પુસ્તક સાકાર કરી આપશે
2 in stock
Description
સન્યાસી જેણે પોતાની સંપત્તિ વેચી નાખી- Motivational Book