-9%
એટીટીયુડ ઇસ એવરીથિંગ
145તમારી સફળતાનો આરંભ અને અંત તમારા ઍટિટ્યૂડ પર આધાર રાખે છે. તમારો ઍટિટ્યૂડ જેટલો પૉઝિટિવ અને પાવરફુલ હશે તમારું જીવન અને વ્યવસાય એટલાં જ પૉઝિટિવ અને પાવરફુલ બનશે! તમારાં સુખ કે દુઃખનો આધાર સંજોગો પર નહીં, તમારા ઍટિટ્યૂડ પર છે. લેખક જેફ કેલરે આ પુસ્તકમાં મહત્ત્વનાં ત્રણ Powerful steps બતાવ્યાં છે, જેના વડે લાખો લોકોએ પોતાનાં વ્યવસાયને અને જિંદગીને સુખ અને સફળતાના સાતમા આસમાને પહોંચાડ્યા છે! ક્યાં છે એ ત્રણ powerful steps? તમે ગમે તેટલો નૅગેટિવ ઍટિટ્યૂડ ધરાવતા હો, પણ આ પુસ્તક તમને પૉઝિટિવ ઍટિટ્યૂડ ધરાવતા કરી દે તો આશ્ચર્ય ન પામશો! પૉઝિટિવ ઍટિટ્યૂડ તમારી વધુ સારી આવતીકાલ માટેનો પાસપોર્ટ છે!
2 in stock
Description
Attitude Is Everything by Jeff Keller | Official Gujarati translated book