Welcome to Engineering Book Store!
-10%

3 આસન સ્ટેપ્સમાં જીવનને જીતો

269

ચાહે તમે કોઈપણ ઉંમરના હો, તમે કોઈપણ હાલમાં જીવી રહ્યાં હો.. અને તમે ગમે તેવી પરિસ્થિતિઓથી કેમ ન ઘેરાયેલા હો.. તમે તમારી વર્તમાન સમસ્યાઓને ઉકેલી પણ શકશો અને પોતાનાં મનને શક્તિશાળી બનાવીને સુખ અને સફળતાઓથી ભરેલું એક ભવ્ય જીવન જીવી પણ શકશો. ટૂંકમાં તમે નવેસરથી આરંભ કરીને એક ભવ્ય જીવન જીવવા તરફ અગ્રેસર થઈજ શકો છો. અવરોધ શું છે? એટલો જ કે જીવન ગુંચવાઈ ગયું છે. ભૂલથી જીવનનું સુકાન બીજાનાં હાથોમાં જતું રહ્યું છે અને કદાચ અમુક ખોટા રસ્તા પકડી લીધા છે, તો ચિંતા કેમ કરી રહ્યાં છો? આ પુસ્તક કેટલાક આસાન ડે-ટુ-ડે એપ્લિકેશન્સ દ્વારા તમારો તમારી જાત સાથે મેળાપ કરાવશે, ગુંચવણોમાંથી બહાર કાઢશે અને તમને તમારાં જીવનનાં માલિક બનાવી દેશે.

SKU: EBSNL0014 Categories: ,

2 in stock

Description

3 આસન સ્ટેપ્સમાં જીવનને જીતો- Motivational Book

Quick Navigation
×

Cart